પરિવાર
        ગુજરાતમાં વસતા અંદાજીત ૫૦૦૦ જેટલા વાગડ લોહાણાના કુટુંબોને એકબીજા ની માહિતી સરળતાથી પ્રાપ્ત થઇ શકે અને કુટુંબો વચ્ચે આત્મીયતા વધે તેવા શુભ આશયથી સારાયે કુટુંબોના તમામ સભ્યોની સંપૂર્ણ માહિતીનો વેબ ડેટા તૈયાર કરવામાં આવી રહેલ છે.

આપશ્રી પણ ફોર્મ મેળવી આપના પરિવારની સંપૂર્ણ માહિતી સત્વરે અપલોડ કરાવશો.